ઓફર / વોડાફોન ગ્રાહકો માટે લાવ્યું આ નવો સસ્તો પ્લાન, ડેટાની સાથે મળશે ફ્રી કોલિંગ અને આ સુવિધાઓ

vodafone Idea Offering New Digital Exclusive Rs 399 Plan To New Users

વોડાફોન આઈડિયાએ દેશમાં પોતાના ઓનલાઈન પ્રીપેડ સિમ ડિલીવરી સર્વિસ એક્સપાન્ડ કરી દીધી છે. એક્સપેન્શનની સાથે જ વીઆઈ હવે કંપનીની વેબસાઈટથી ઓનલાઈન સિમ કાર્ડ ઓર્ડર કરનાર ગ્રાહકોને 'Digital Exclusive' 399 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. નોંધનીય છે કે, કંપનીના ઓફલાઈન સ્ટોરથી નવા વીઆઈ સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકોને આ પ્લાનનો ફાયદો નહીં મળે. તેની જગ્યાએ તેમને ‘First Recharge (FRC)’ પ્લાન- 97 રૂપિયા, 197 રૂપિયા, 297 રૂપિયા, 497 રૂપિયા અને 647 રૂપિયાવાળા પ્લાન મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ