બિઝનેસ / વોડાફોન-આઈડીયાના નવા CEOને 3 વર્ષ સુધી વેતન નહીં મળે, મળશે માત્ર રહેવા-જમવાની સુવિધા

vodafone idea managing director rajiv thakkar has to work for 3 years without salary

પ્રાઈવેટ સેક્ટરની ટેલિકોમ કંપની વોડાફોન આઈડીયા કંપની ઘણા સમયથી ખોટનો ધંધો કરી રહી છે અને આર્થિક સંકટથી પસાર થઇ રહી છે. સરકાર અનુસાર આ કંપનીએ હજુ સરકારને AGRનાં 58,250 કરોડ રૂપિયા ભરવાના બાકી છે. અત્યાર સુધી કંપની તેમાંથી 7,854 કરોડ રૂપિયા જ ભરપાઈ કરી શકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ