સંકટ / OMG : AGRને કારણે જો Vodafone-Idea ડૂબી તો આટલા લોકોની જશે નોકરી

vodafone idea lawyer warns 10000 will be jobless if agr dues shutdown company

વોડાફોન-આઇડિયાને એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR)ની ચૂકવણી ન કરી શકવાને કારણે જો ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરવો પડ્યો તો 10,000 લોકોની નોકરીઓ જઇ શકે છે. કંપનીના વકીલ મુકુલ રોહતગીએ આ ચેતવણી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ