ફેસિલિટી / વોડાફોનએ તેના ગ્રાહકો માટે શરૂ કરી રિચાર્જની આ નવી સુવિધા, કોરોનાના સમયમાં ખૂબ જ કામ લાગશે

vodafone idea launches voice based recharge facility check more details

વોડાફોન-આઈડિયાના કસ્ટમર્સ અને રિટેલરની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા અને ટચ ફ્રી રિચાર્જ પ્રોસેસ કરવા માટે કંપનીએ એક વોઈસ બેસ્ડ રિચાર્જ ફેસિલિટી શરૂ કરી છે. જેનો ઉપયોગ રિટેલ આઉટલેટ્સ પર કરવામાં આવશે. સામાન્ય રીતે લોકો એપ દ્વારા ઓનલાઈન રિચાર્જ કરાવે છે. જોકે, કેટલાક લોકો હજી પણ રિચાર્જ કરાવવા માટે રિટેલ આઉટલેટ્સનો ઉપયોગ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ