નવો પ્લાન / વોડાફોને લોન્ચ કર્યો માત્ર 46 રૂપિયાનો નવો પ્લાન, જાણી લો ગ્રાહકોને આમાં કયા બેનિફિટ્સ મળશે

vodafone idea launches rs 46 plan voucher check more detail

વોડાફોને તેના ગ્રાહકો માટે 46 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને માત્ર ઓન નેટ નાઈટ મિનિટ્સ મળશે. આ સિવાય ગ્રાહકોને અન્ય કોઈ ફાયદા મળશે નહીં. એટલે કે ગ્રાહકો એસએમએસ, ડેટા જેવા ફાયદા નહીં મળે. આ ફાયદાઓ જોઈએ તો ગ્રાહકોએ અન્ય કોઈ પ્લાનમાં રિચાર્જ કરાવવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ