નવો પ્લાન / Vodafone-Ideaએ લોન્ચ કર્યા 2 સસ્તા પ્લાન, ધાંસૂ સુવિધાઓ સાથે મળશે આ ફાયદા

vodafone Idea Launched Rs 109 And Rs 169 Prepaid Plans With 20 Days Validity

દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. જે નાની વેલિડિટી અને ઓછી કિંમતના છે. કંપનીએ 109 રૂપિયા અને 169 રૂપિયાના પ્લાનને લઈને આવી છે અને તેની વેલિડિટી 20 દિવસની છે. તમને પ્લાનમાં ડેટા અને કોલિંગની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ