ઓફર / આ નવા પ્રીપેડ પ્લાન્સમાં રોજ મળશે આટલા GB ડેટા, બેસ્ટ ફ્રી ઓફર અને જબરદસ્ત સુવિધાઓ

vodafone idea launched new prepaid plans starts 409 offers zee5 2gb daily data zomato coupons

વોડાફોન આઈડિયાએ તેના પ્રીપેડ ગ્રાહકો માટે નવા ટેરિફ પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે અગાઉ વોડાફોનના દરેક પ્રીપેડ પ્લાન્સ પર ઓટીટી પ્લેટફોર્મ ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળતું હતું, ત્યારે હવે કેટલાક પ્રીપેડ પ્લાન્સથી આ ઓફર હટાવી દેવામાં આવી છે. નવા પ્રીપેડ પ્લાનની કિંમત 405 રૂપિયાથી શરૂ થાય છે. જે બાદ તેમાં 595, 795 અને 2595 રૂપિયાના પ્લાન સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ