ગજબ / Vodafone Ideaએ લોન્ચ કર્યુ પોકેટ સાઈઝ Wifi, એક સાથે જોડાઈ શકે છે 10 ડિવાઈઝ, જાણો ખાસિયતો

vodafone idea launch vi mifi 4g router price vi recharge plans know more

Vi MiFi રાઉટરની કિંમત 2,000 રૂપિયા છે. આ રાઉટરને Vodafone-Ideaના ફેમિલી પોસ્ટપેડ પ્લાન સાથે એડ-ઓન તરીકે ખરીદી શકાય છે. આ ડિવાઈઝ સાથે 10 લોકો એક સાથે કનેક્ટ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ