ઓફર / વોડાફોનના આ 5 ધાંસૂ પ્લાન્સમાં મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે આવી શાનદાર સુવિધાઓ

vodafone idea is offering free zee5 405 rupees 595 rupees 795 rupees and 2595 rupees plan unlimited call

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે તેના પ્રીપેડ ગ્રાહકોને સિલેક્ટેડ પ્લાનમાં એક વર્ષ માટે ઝી5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ સુવિધા 355 રૂપિયા, 405 રૂપિયા, 595 રૂપિયા, 795 રૂપિયા અને 2595 રૂપિયાના પ્લાનની સાથે ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્સની સાથે ફ્રી કોલિંગ અને ડેટાનો લાભ પણ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ