વોડાફોન ગયું તો Airtel અને Jioને ફાયદો થવાને બદલે મુશ્કેલીઓ વધી જશે, જાણો કેમ | Vodafone Idea exit may increase Airtel Jio opex and capex

મુશ્કેલી / વોડાફોન ગયું તો Airtel અને Jioને ફાયદો થવાને બદલે મુશ્કેલીઓ વધી જશે, જાણો કેમ

Vodafone Idea exit may increase Airtel Jio's opex and capex

AGR ચૂકવવાને લઇને જો વોડાફોન-આઇડિયાને કંપની બંધ કરવા સુધીની પરિસ્થિતિ ઉભી થાય છે તો એરટેલ અને રિલાયન્સ જિયો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. તો પછી બંને કંપનીઓના ખર્ચ વધી શકે છે. સંચાલન કરવાનો ખર્ચ અચાનક વધી શકે છે. વિશ્લેષકોનું માનવુ છે કે 30 કરોડના યૂઝર્સવાળા વોડા-આઇડિયાની નાદારી નોંધાવાથી આ બે કંપનીઓના ખર્ચમાં 15થી 20 ટકાનો વધારો આવી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ