જાહેરાત / મુકેશ અંબાણીના આ પ્લાનથી વોડાફોન-આઈડીયાને લાગી શકે છે ઝટકો !

Vodafone idea could see major setback as mukesh ambani plans rg free india

રિલાયન્સ જિયોના પ્લેટફોર્મમાં વિદેશી રોકાણ બાદથી રિલાયન્સ કંપની મોટા નિર્ણયો લઇ રહી છે. એવામાં આ નિર્ણયોથી વોડાફોનને જોરદાર ઝટકો લાગી શકે છે. રિલાયન્સ કંપનીની 43મી જનરલ મિટિંગમાં ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે દેશને 2G મુક્ત કરવાનો છે. ભલે આ જાહેરાત માત્ર જિયોના પ્લાન માટે હતી પરંતુ વોડાફોનને આ જાહેરાતથી ઝટકો લાગી શકે છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ