ઓફર / 100 રૂપિયાથી શરૂ થતાં આ બેસ્ટ ડેટા પ્લાનમાં કરાવો રિચાર્જ, મળશે 50 GB સુધી ડેટા

vodafone Idea Best Data Pack Offering Up To 50gb Data At A Starting Cost Of Rupees 100 Know Details

વોડાફોન આઈડિયા યુઝર્સ માટે શાનદાર પ્રીપેડ પ્લાન્સ લઈને આવે છે. પ્રીપેડ પ્લાન્સની સાથે કંપની બેસ્ટ બેનિફિટવાળા પોસ્ટપેડ પ્લાન્સ પણ ઓફર કરે છે. વર્ક ફ્રોમ હોમને કારણે આજકાલ પોસ્ટપેડ પ્લાન્સની ડિમાન્ડ પણ ઘણી વધી ગઈ છે. જેમાં ઓછી કિંમતમાં વધુ ડેટા આપવામાં આવે છે. આ જ કારણથી વોડાફોન તેના પોસ્ટપેડ યુઝર્સને 100 અને 200 રૂપિયાના ડેટા પેક ઓફર કરી રહ્યું છે. જેમાં 50 જીબી સુધી ડેટા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ