ટેલિકોમ / વોડાફોન-આઈડિયાના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે AGR ચૂકવવા માટે જુઓ શું કર્યુ

Vodafone Idea Ask Govt To Support In AGR Due Balance

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ વોડાફોન-આઈડિયાની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ જ નથી લેતું. વોડાફોનના સીઈઓ નિક રીડે પણ સ્પષ્ટતા કરી હતી કે કંપનીની હાલતમાં સુધાર થયો નથી અને જો સરકારે મદદ ના કરી તો વોડાફોન બંધ થઈ શકે છે. જ્યારે આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ સ્પષ્ટતા કરી છે કે, કંપનીને બચાવવા સરકારે જ આગળ આવવું પડશે અને હવે હવે AGR ચૂકવવા માટે કંપનીએ સરકાર પાસેથી મદદ માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ