નિર્ણય / Vodafone-Idea ના ગ્રાહકોને આ સમાચાર વાંચીને ઝટકો લાગશે, 1 ડિસેમ્બરથી થશે આવો ફેરફાર

vodafone idea announces tariff hike from december

Vodafone-Idea 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફમાં વધારો કરવાનું એલાન કર્યું છે. તાજેતરમાં જ Reliance Jio એ IUC નો હવાલો આપતા નોન જિયો કોલિંગ માટે પૈસા લેવાનું શરૂ કર્યું છે. જો કે, Vodafone- Idea ની સ્થિતિ હાલ સારી નથી અને ક્વાર્ટરમાં કંપનીને મોટું નુકસાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ