આનંદો / વોડફોન-આઈડિયા અને એરટેલના ગ્રાહકો માટે સારાં સમાચાર, ફ્રીમાં મળશે આ સુવિધા

Vodafone Idea and Airtel, Removes FUP Limit on Voice Calls

એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ એફયૂપી મિનિટ ચાર્જ પાછા ખેંચી લીધા છે એટલે કે હવે યુઝર્સને પહેલાંની જેમ જ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. નવા ટેરિફ રેટ્સ લાગુ થયા બાદ કોલિંગ પર ફેયર યુસેજ પોલીસી (એફયૂપી) મિનિટ નક્કી કરી દીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ