ઓફર / વોડાફોનના ગ્રાહકો માટે જબરદસ્ત પ્લાન, માત્ર 269 રૂપિયામાં વેલિડિટી, ડેટા સહિત મેળવો આ ધાંસૂ સુવિધાઓ

vodafone Idea 269 Rupees Prepaid Plan Offering 56 Days Validity

વોડાફોન આઈડિયા તેના ગ્રાહકો માટે લાંબી વેલિડિટીના સસ્તા પ્રીપેડ પ્લાન સતત લાવતું રહે છે. ડિસેમ્બર 2019માં ટેરિફ વધતાં પહેલાં વોડાફોન 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટીવાળા પ્લાન ઓફર કરતું રહ્યું છે. આ સિવાય વોડાફોન પાસે 269 રૂપિયાનો પ્લાન પણ છે. જેમાં કંપની ઓછી કિંમતમાં સારી સુવિધાઓ આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ