બેસ્ટ ઓફર / વોડાફોનના 3 શાનદાર પ્લાન, નવી ઓફરમાં સસ્તી કિંમતમાં મેળવો રોજ 4GB ડેટા અને આ સુવિધાઓ

Vodafone 449 rupees double data plan offer 4GB data know free sevice zee5 subscription

વોડાફોન આઈડિયા તેના ગ્રાહકો માટે અવારનવાર ઓફર્સ લાવતું રહે છે. કંપનીની પ્લાન લિસ્ટમાં ઘણાં એવા પ્લાન પણ છે, જેમાં સસ્તી કિંમતમાં વધુ ડેટા અને બેનિફિટ મળે છે. આમાં સૌથી સારી વાત એ છે કે, વોડાફોન ઘણાં એવા પ્લાન પણ ઓફર કરે છે જેમાં રિચાર્જ કરાવવા પર ડબલ ડેટાનું જોરદાર બેનિફિટ મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ