પ્રતિબંધ / ભારતમાં વધુ એક App અને વેબસાઇટ પર લાગ્યો પ્રતિબંધ, યુઝર્સને વીડિયો જોવામાં આવશે મુશ્કેલી

vlc media player banned in india no link or website is working report says blocked

ઘણા રિપોર્ટમાં સામે આવ્યું છે કે VLC મીડિયા પ્લેયરને સરકાર દ્વારા આઈટી અધિનિયમ 2000 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વનું છે કે વીએલસી મીડિયાની વેબસાઈટ ખોલતા આઈટી એક્ટ હેઠળ પ્રતિબંધિત કરવાનો મેસેજ બતાવવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ