ખુલાસો / એક સમયે ટેક્સી ડ્રાઈવરની JOB કરતાં હતા પુતિન, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

vladimir putin revealed once he worked as a taxi driver to earn money

વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્યારેક પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ટેક્સી પણ ચલાવી હતી. પ્રેસિડેન્ટ પુતિને આ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે તત્કાલીન સોવિયત સંઘના વિસર્જન પછી તેમને ખર્ચ ચલાવવા માટે ટેક્સી ડ્રાઈવર બનવુ પડ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ