માફી / એવું તો શું થયું કે પુતિને ઈઝરાયલના વડાપ્રધાનથી માંગવી પડી માફી, વિશ્વભરમાં ચર્ચાનો વિષય 

Vladimir Putin expressed regret after the statement of the Russian Foreign Minister

વ્લાદિમીર પુતિને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના નિવેદન પર અફસોસ વ્યક્ત કર્યો છે, જેના માટે ઈઝરાયેલે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને રશિયન રાજદૂતને બોલાવીને માફી માંગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ