મીટિંગ / કોરોના પર એલર્ટ રહેવાનો સમય, સરકારે જોખમ, બૂસ્ટર અને માસ્ક પર આપી આ સલાહ

vk paul advices corona virus danger to wear mask and have booster dose after health ministry meeting

ડો.વીકે પૉલે જણાવ્યું કે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોરોનાને લઇને દરેક અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સમીક્ષા બેઠક કરવામાં આવશે. આ દરમિયાન ડો. પૉલે ભીડભાડમાં લોકોને માસ્ક લગાડવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે દેશમાં કોરોના ટેસ્ટિંગ પૂરતાં પ્રમાણમાં થઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ