ગૅસલીક કાંડ / વિશાખાપટ્ટનમમાં જે ઝેરી ગેસ ફેલાવવાથી મોત થયા એ ગૅસ ક્યો છે? જાણી લો તેની ગંભીર અસરો

vizag gas leak symptoms of being affected by styrene what to do if you are symptomatic

વિશાખાપટ્ટનમમાં જે ઝેરી ગૅસ લીક થયો છે તેની ગંભીર અસરો માણસો પર થતી જોવા મળે છે. આ સ્ટાઈરીન ગૅસ છે. તેનો ઉપયોગ પોલીમર, પ્લાસ્ટિક, રેક્ઝિન બનાવવામાં થાય છે. તેને પેટ્રોલિયમ રિફાઈનરીમાં બનાવવામાં આવે છે. આ ગૅસથી કેન્સર ફેલાવવાનો ખતરો રહે છે. ઓક્સીઝનની સાથે રિએક્શન કરીને સ્ટાઈરીન ડાયઓક્સાઈડ બને છે જે જીવલેણ હોય છે. સ્ટાઈરીનના ખતરાને જોઈને તેને હૈઝાર્ડસ એન્ડ ટોક્સીક કેમિકલની હરોળમાં રાખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ