લોન્ચ / Samsung અને MI બાદ હવે આ કંપનીએ લૉન્ચ કર્યો ફોલ્ડ ફોન, કિંમત એટલી કે મોંઘુ બાઇક આવી જાય

vivo x fold plus price launch with 50mp camera and 12gb ram

વીવોએ નવો ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યો છે, જે 50MPના કેમેરાની સાથે આવે છે. તેમાં તમને બે સ્ક્રીન મળશે. ડિવાઈસમાં ક્વાડ રિયર કેમેરો સેટઅપ મળે છે. હેન્ડસેટ 80Wની વાયર્ડ ચાર્જિગ અને 50Wનો વાયરલેસ ચાર્જિગ સપોર્ટ કરે છે. તેમાં 12GB RAM અને 512GB સુધીની સ્ટોરેજનુ ઓપ્શન આપવામાં આવ્યું છે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ