લોન્ચ / આ તારીખે ભારતમાં લોન્ચ થશે Vivo S1, જાણો કિંમત અને સ્પેસિફિકેશન-ફિચર્સ

vivo s1 with under display fingerprint scanner and triple rear camera to launch on august 7

ચીની સ્માર્ટફોન મેકર Vivo ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં જ કંપનીએ S સીરીઝનું ટીઝર જાહેર કર્યું હતું. ભારતમાં 7 ઓગસ્ટે Vivo S1 લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનને આ પહેલા ચીનમાં લોન્ચ કરી ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ