સ્માર્ટફોન / 64 MP કેમેરા અને વોટરફોલ ડિસપ્લેની સાથે Vivo Nex 3-Nex 3 5G લોન્ચ

vivo nex 3 nex 3 5g with waterfall display price specifications

Vivo Nex 3 અને Vivo Nex 3 5G સ્માર્ટફોન્સને સોમવારે લોન્ચ કરી દેવાયો છે. આ સ્માર્ટફોન્સનું વેચાણ ચીનમાં 21 સપ્ટેમ્બરથી થશે. પ્રાપ્ત જાણકારી મુજબ આવતા મહીને તેને એશિયા પેસિફિક, સાઉથ ઇસ્ટ એશિયા અને બીજા બજારોમાં લોન્ચ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ