નિર્ણય / BCCIને આખરે લોકોના આક્રોશ સામે ઝૂક્યું, VIVO હવે IPLનું સ્પોન્સર નહીં હોય

vivo likely to exit ipl as the main sponsor

લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. જો કે, ત્યારબાદ ચીની વસ્તુઓ અને ચીની એપ્સને લઇને ભારતમાં લોક જુવાળ જોવા મળ્યો. જો કે, ભારત સરકારે સુરક્ષાના કારણો દર્શાવીને ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. તો વળી ચાઇનીઝ ભાષાના ઉપયોગને લઇને પણ તાજેતરમાં મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ચીની મોબાઇલ કંપની VIVO IPLની સ્પોન્સર નહીં હોય. 

બ્રેકિંગ ન્યૂઝ