Saturday, December 14, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

લૉન્ચ / પાવરફુલ બેટરી અને મોટી સ્ક્રીન સાથે VIVO લાવ્યો જબરદસ્ત સસ્તો ફોન

vivo launched vivo y90 with powerful batઔtery and big display

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની VIVO એ ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન VIVO Y90 લૉન્ચ કર્યો છે. આ ફોનને પહેલા પાકિસ્તાનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. VIVO નું Y90 એક બજેટ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. એમાં વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ