ઓફર / દિવાળી ધમાકા: 101 રૂપિયામાં ઘરે લઈ આવો 15 હજારનો આ જોરદાર ફોન, જાણો કઈ રીતે ઉઠાવશો લાભ

vivo festive offer buy a smartphone at inr 101 this diwali know how

ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે અને લોકો પોતાના માટે સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જો તમે પણ આ કેટેગરીમાં છો કે તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છે તો Vivo તમારા માટે સારી ઓફર લઇને આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ