ક્રિકેટ / આ દિગ્ગજ બૅટ્સમેને ક્યારેય નહોતુ પહેર્યુ હેલ્મેટ, કહ્યું મરી જાત તો પણ કઈ ફરક ન પડત

Vivian Richards said he didnt mind if he died on the field without helmet playing cricket

વિવિયન રિચર્ડ્સ! દુનિયાના એક એવા બેટ્સમેન જેમની બેટિંગથી ભલભલા બોલરોના હાંજા ગગડી જતા. પોતાની સ્ટાઈલીશ બેટિંગ અને સફળ કેપ્ટનશીપ માટે જાણીતા રિચર્ડ્સે પોતાના જમાનામાં કોઈ બોલર સામે પક્ષપાત રાખ્યા વગર બધાની ધોલાઈ કરી છે. તોપના ગોળા જેવા આવતા ક્રિકેટના દડાનો સામનો કરવા એ જમાનામાં એવા કોઈ સુરક્ષાત્મક કવચ નહોતા. રિચર્ડ્સે પોતે સ્વીકાર્યું છે કે તેમને પોતાને હેલ્મેટ વિના જ બેટિંગ કરવાની મજા આવતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ