ચૂંટણી / વિવેક ઓબેરોય પીએમ મોદીની લોકસભા સીટ પરથી લડવા માંગે છે ચૂંટણી, જાણો કેમ...

Vivek Oberoi will joins politics contesting from Vadodara in the 2024

બાયોપિકમાં લીડ રોલ કરી રહેલ વિવેક ઓબેરોય હાલનાં દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. વિવેક ઓબેરોયે તાજેતરમાં જ જણાવ્યું કે તેઓ જો રાજનીતિમાં શામેલ થશે તો તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં વડોદરાથી ચૂંટણી લડવા ઇચ્છે છે. ઉમંગ કુમાર દ્વારા નિર્દેશિત પોતાની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નાં પ્રચારને માટે આવેલ અભિનેતાએ વડોદરાનાં પારૂલ વિશ્વવિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથેનાં એક સંવાદ સત્રમાં ભાગ લેતી વેળાએ આ વાત કહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ