પ્રતિક્રિયા / ઐશ્વર્યાની તસવીરની ટ્વિટ મામલે વિવેક ઑબેરોયનો જવાબ, કહ્યું 'મેં કંઈ ખોટું કર્યુ જ નથી તો માફી શેની?'

Vivek Oberoi response to Aishwarya tweet meme

સલમાન ખાન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો ફોટાના ઉપયોગ કરીને બનાવવામાં આવેલ મીમને શેર કર્યા બાદ વિવાદ વધતા વિવેક ઓબેરોયનું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ