બોલિવૂડ / વિવેક ઓબેરોયએ 18 વર્ષ બાદ જણાવ્યું બોલિવૂડનું ટોર્ચર, કહ્યું- સાથિયા ફરી બનશે તો આ એક્ટર્સને કાસ્ટ કરીશ

vivek Oberoi Opens Up On Best Memory Of Saathiya Its Remade Casting And Bollywood Torture

હાલમાં જ વિવેક ઓબેરોયની ફિલ્મ સાથિયાની રિલીઝને 18 વર્ષ પૂરા થયા છે. લગભગ 2 દાયકા બાદ તેણે ફિલ્મના ઈન્ટ્રોડક્શન સીનને રીક્રિએટ કરવાનો નિર્ણય લીધો અને ત્યારના અને અત્યારના બાઈક રાઈડ સીક્વન્સનો એક મોન્ટાજ ફેન્સ સાથે શેર કર્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિવેકે સાથિયા ફિલ્મથી જોડાયેલી બેસ્ટ મેમરી યાદ કરી. આ સાથે જ એક્ટરે જણાવ્યું કે તેણે આ ફિલ્મથી શું શીખ્યું અને તેની બોલિવૂડમાં જર્ની કેવી રહી.

બ્રેકિંગ ન્યૂઝ