ક્રિકેટ / આ બૉલીવુડ અભિનેતાએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કર્યો બ્રેકફસ્ટ, તસવીર વાયરલ

vivek oberoi met with jasprit bumrah and cheteshwar pujara at dubai airport

બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય હાલમાં દુબઈ એરપોર્ટ પર ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને જસપ્રીત બુમરાહ સાથે જોવા મળ્યો. જેની તસવીર વાયરલ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ