બોલિવૂડ / ડ્રગ્સ સ્કેન્ડલમાં વિવેક ઓબરૉયની પત્નીના ભાઈનું નામ પણ સામે આવ્યું

vivek Oberoi Brother In Law Aditya Alva Name In Sandalwood Drug Scandal

બેંગ્લોરમાં જે ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રાગિની દ્વિવેદા સહીત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં વિવેક ઓબેરોયના સાળાનું પણ નામ સામે આવી રહ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ