વિવાદ / ઐશ્વર્યા પર વિવાદીત ટ્વિટને લઇને વિવેક ઑબેરોયએ માંગી માફી

vivek oberoi apologies for sharing controversial meme on aishwarya rai bachchan

વિવેક ઑબેરોયએ સોમવારના દિવસે ત્રણ ફોટા વાળો એક મીમ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો હતો. મીમ ત્રમ ભાગ ઑપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને પરિણામમાં બનાવવામાં આવ્યો હતો. ઑપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાનની સાથે નજરે પડી હતી. એક્ઝિટ પોલમાં વિવેકની સાથે અને પરિણામોમાં એ અભિષેક બચ્ચન અને આરાધ્યની સાથે નજરે આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ