નિવેદન / ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ કરવા એ અક્ષય કુમારની મજબૂરી હતી: વિવેક અગ્નિહોત્રીનું બોલિવુડનાં ખિલાડી પર મોટું નિવેદન

vivek agnihotri says that praising the kashmir files was a compulsion for akshay kumar

અક્ષય કુમારે ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ કર્યા હતા પરંતુ હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ બાબતને અક્ષય કુમારની લાચારી જણાવે છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ