બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા ચહેરામાં આવશે નિખાર, શરીરમાં ક્યારેય ન થવા દો બે વિટામિનની કમી
Last Updated: 07:43 PM, 3 August 2024
હેલ્થી અને સુંદર સ્કિન માટે લોકો પોતાના જીવનના અનેક નૂસકાઓને ફોલો કરતા હોય છે. જે ઘરેલૂ ઉપચાર પણ લોકો માટે ધણા ઉપયોગી સાબિત થતા પણ હોય છે. સાથે અનેક બ્યુટી ટ્રીટમેંટનો પણ હવે ઉપયોગ કરે છે, એટલે કે ચેહરાને ચમકદાર અને હેલ્થી બનાવા માટે અનેક વસ્તુનો ઉપયોગી સાબિત થતી હોય છે. પરંતુ અમુકવાર આ ઉપચારોના ઉપયોગથી સ્કિનને નુકસાન પણ થઇ શકે છે. શું તમે જાણો છો કે અમુક વિટામિનથી ચેહરાની રોનક પર અસર થઇ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર વિટામિન આપણી હેલ્થ માટે જેટલા જ જરુરી છે તેટલા જ ચેહરા માટે પણ જરૂરી છે. જેને લઈ આ કમીથી ચેહરા પર કાળા ડોન પડી શકે છે. ચાલો જે બાબતે વિગતે જાણીએ
ADVERTISEMENT
વિટામિન Dની ઉણપથી શુ થઈ શકે ?
ADVERTISEMENT
આમ તો વિટામન-D હાડકા માટે ખુબ જ જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન Dની ઉણપના કારણે ચેહરા પર પણ અસર પડી શકે છે. શરીરમાં વિટામિન Dની કમીના કારણે સ્કિનની તકલીફો તેમજ ચેહરા પર ડલ થઈ શકે છે. જેનાથી ચેહરા પર દાઘ દેખાઇ શકે છે. સાથો સાથ આ વિટામિનની કમીના કારણે ત્વચા પર ઇકેન અને પિંપલ્સની પણ સમસ્યાનો શિકાર થવો પડતો હોય છે
વિટામિન Dની કમીથી બચવા શું કરવું ?
ADVERTISEMENT
શરીરમાં વિટામિન Dની કમીથી બચવા પુરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મેળવવો જોઈએ. ઈંડા ખાવાની સાથે દાલા અને મશરુમ પણ ડાઇટમાં ખાવું જોઈએ.
ADVERTISEMENT
વિટામિન - K કેમ જરૂરી છે ?
વિટામિન - Dની સાથો સાથ વિટામીન K પણ ત્વચા માટે ખુબજ જરુરી છે. જ્યારે શરીરમાં પૂરતી માત્રમાં વિટામિન Kના મળે તો પણ સ્કિન પર અસર દેખાઈ શકે છે. જેની કમીથી ચેહરાની ચમક ઘટી શકે છે. ડાઇટમાં વિટામિન-Kની સાથે ભરપૂર માત્રમાં શાકભાજી લેવા જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : કબજિયાતની સમસ્યાને ઇગ્નોર ન કરતા, નહીંતર તેની શરીર પર થઇ શકે છે સાઇડ ઇફેક્ટ્સ
વિટામિન Kની ઉણપથી બચવા માટે શું કરવું ?
ADVERTISEMENT
વિટામિન Kથી બચવા માટે સીફૂડ, ઈંડા અને ચિયા સિડ્સ ખાવા જોઈએ. વિટામિન Kની સાથો સાથ પોતાની જાતને હાઇડ્રેટ રાખવી તેમજ પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખવું જોઇએ. આ બંને વિટામિન પુરતા પ્રમાણમાં હશે તો ચહેરાની ચમક કાયમ રહશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.