બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયટમાં સામેલ કરો વિટામિન Kથી ભરપૂર ફૂડ, તમારા હાડકાં બનશે લોખંડી મજબૂત

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ડાયટમાં સામેલ કરો વિટામિન Kથી ભરપૂર ફૂડ, તમારા હાડકાં બનશે લોખંડી મજબૂત

Last Updated: 12:36 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિટામિન કે એક જરૂરી પોષક તત્વ છે જે આપણા શરીરમાં લોહીના ગંઠાઈ જવા અને હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે. તેના વગર ઈજા થવા પર લોહીને વહેતા અટકાવવું મુશ્કેલ થઈ જાય છે. તે સાથે જ હાડકાં મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. વિટામિન કેનું સેવન કરવા માટે યોગ્ય ફૂડ્સની પસંદગી કરવી જરૂરી છે.

1/5

photoStories-logo

1. બ્રોકલી

બ્રોકલી વિટામિન કેનો સારો સોર્સ છે. આ શારભાજી ન માત્ર વિટામિન કેથી ભરપૂર હોય છે પરંતુ તેમાં ફાઈબર, વિટામિન સી અને ઘણા એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેલ

કેલ એક સુપરફૂડ છે અને તે વિટામિન કેથી ભરપૂર હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે અને શરીરની બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાને સંતુલિત કરે છે. એક કપ કેલમાં વિટામિન કેની માત્રા 1000 માઈક્રોગ્રામ કરતા વધારે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કોલાર્ડ ગ્રીન્સ

લેટ્યુસ અને કોલાર્ડ ગ્રીન્સમાં વિટામિન કેનો સારો સ્ત્રોત હોય છે. આ શાકભાજી ન માત્ર પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ સલાડના રૂપમાં પણ તમે સરળતાથી ખઈ શકો છો. એક કપ લેટ્યુસમાં વિટામિન કેની ભરપૂર માત્રા હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોયા ઓઈલ

સોયા ઓઈલ વિટામિન કે2નો સારો સ્ત્રોત છે જે હાડકાંને અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે દરરોજ ખાવામાં આ તેલનો ઉપયોગ કરી શકો છો. તે સિયાલ સોયા ઓઈલમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાલક

પાલક ન માત્ર આયર્નનો સારો સોર્સ છે પરંતુ વિટામિન કેથી પણ ભરપૂર છે. તેમાં વિટામિન કે1 સારા પ્રમાણમાં હોય છે જે બ્લડ ક્લોટિંગ અને હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

helath news Vitamin K Rich Food health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ