પ્રેરણા / ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લઇ ચુકેલા આ પ્રજ્ઞાચક્ષુ અધિકારી આજે IAS તરીકે જિલ્લાના કલેકટર પદે

Visually impaired IAS officer becomes Bokaro district magistrate

IAS અધિકારી રાજેશ કુમાર સિંઘ જેઓ ઝારખંડના હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સ્પેશ્યલ સેક્રેટરી હતા તેઓની બદલી કરીને તેમને કલેકટર એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકેનું પદ આપવામાં આવ્યું. નોંધનીય છે કે તેઓ આંશિક રીતે અંધ છે અને તેઓ દેશના બીજા આંશિક પ્રજ્ઞાચક્ષુ અધિકારી છે જેમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પદ સોંપવામાં આવ્યું હોય. રાજેશે 1998, 2002 અને 2006માં બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં પણ ભાગ લીધો હતો.તેઓ 6 વર્ષના હતા ત્યારે ક્રિકેટ રમતી વખતે તેમની દ્રષ્ટિ ચાલી ગઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ