હવાઈ મુસાફરી / બેંગકોંગથી દિલ્હી આવી રહેલા વિસ્તારાના વિમાનનું એન્જિન બંધ પડ્યું, તમામ પ્રવાસીઓ સુરક્ષિત

Vistara Engine Fails Just After Bangkok Flight Lands In Delhi, All Safe

બેંગકોંગથી દિલ્હી આવી રહેલા વિસ્તારાના વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા તેનું એન્જિન બંધ પડ્યું હતું, આ ઘટનાને કારણે પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ