ચુકાદો / અમદાવાદના ચકચારી કેસમાં વિસ્મય શાહને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, જુઓ શું આપ્યો આદેશ

vismay shah High court sentence Ahmedabad hit and run case

અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહની અરજી ફગાવવામાં આવી છે. વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. વિસ્મયને 4 થી 6 સપ્તાહમાં હાજર થવા આદેશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ