અમદાવાદ / હીટ એન્ડ રન કેસ મામલોઃ 5 વર્ષની સજા માફીની વિસ્મય શાહની અરજી પર આજે ચુકાદો

vismay shah case gujarat high court verdict

અમદાવાદના વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસ મામલે સોમવારે ચુકાદો આવશે. હીટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને 5 વર્ષની સજા થઇ છે. ત્યારે વિસ્મય શાહે સજા માફી માટે અરજી કરી હતી. જે મામલે આજે ચુકાદો આવી શકે છે. અહીં તમને એ પણ જણાવીએ કે 24 ફેબ્રુઆરી 2013ના રોજ જજીસ બંગલો રોડ પર વિસ્મય શાહે BMW કારથી અકસ્માત થયો હતો. જેમાં હીટ એન્ડ રનમાં 2 લોકોના મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ