નિવેદન / સરહદ પર તૈનાત ફોર્સનું નિરિક્ષણ કરી આર્મી ચીફે કહ્યું, તમામ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ

visiting different places in leh and ladakh army chief says india is ready to deal with any situation at lac

એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર ચીનના સાથે તણાવ વધવાને કારણે ઈન્ડિયન આર્મી ચીન જનરલ એમએમ નરવણેએ કહ્યું કે ભારતે પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સીમાં પર જવાનોની પુરતા પ્રમાણમાં તૈનાતી કરી દીધી છે. લેહ લદ્દાખના પ્રવાસ દરમિયાન નરવણેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ચીનથી અડીને રહેલી સરહદ પર તૈનાત ભારતીય જવાનોનો ઉત્સાહ સાતમાં આસમાને છે અને તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ