વિશેષ મંદિર / ગુજરાતનું અનોખું મંદિરઃ રોજ મોર બે ટહુકા કરે પછી ભગવાનની આરતી થાય છે

Visit this Best Temple of Suendranagar Gujarat Mandvrayji at Muli

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચાળની ધરા પર મૂળી ગામની વચ્ચોવચ એક મંદિર આવેલ છે, એમાં જોનારને કશું અજીબોગરીબ પ્રથમ નજરે તો ન જ જણાય પણ જો તમારે એક આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે. તે અન્ય દેવાલયની જેમ જ દેખાય છે. પહેલી વાર જોતાં તેમાં કંઈ અલગ લાગતું નથી, પરંતુ જો કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યા રોકાવું પડે અને આરતી ટાણે હાજરી આપવી પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ