વિશેષ મંદિર / સૌરાષ્ટ્રમાં આવેલ આ મંદિરમાં માતાજી સમુદ્રમાંથી થયાં છે પ્રગટ, અચૂક લો આ સ્થળની મુલાકાત

Visit this Best Temple of saurashtra gujarat ma sundari bhawani

સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા પાંચાળ પ્રદેશમાં પાંડવોએ વસવાટ કરેલો તેના ઐતિહાસિક પુરાવાઓ હસ્તગત થયા છે. અતિ જર્જરિત હાલતમાં પ્રતિમાઓ મળી આવી છે, જે કલાત્મક લાગે છે. વર્ષોથી ખવાતી જતી પ્રતિમામાં આબેહૂબ પાંડવો, દ્રૌપદી, શ્રીકૃષ્ણ છે. કુલ સાત પ્રતિમાઓ હારબંધ નિહાળવા મળે છે. આ પ્રતિમાઓની સાથે મળી આવેલી સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી મા સુંદરી ભવાનીનો પણ સમાવેશ થાય છે. અલૌકિક મૂર્તિવાળા મંદિર અને સુંદરી ભવાનીના ઇતિહાસ પર દષ્ટિગોચર કરીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ