દર્શન / ગુજરાતના આ મંદિરમાં દિવસમાં 3 વાર સ્વરૂપ બદલે છે માતા, નવરાત્રિમાં દર્શનનું છે ખાસ મહત્વ

Visit Chotila Temple for Worship in Navratri festival

ગુજરાતમાં ચામુંડા માતાનું સ્થાનક ચોટીલામાં આવેલું છે. આ સ્થાનક અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે છે. ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. નવરાત્રિમાં આ મંદિરમાં ચામુંડા માતાના દર્શનનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે અહીં માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ