તંત્ર અલર્ટ / વિશ્વામિત્રીની સપાટી વધશે તો નિચાણવાળા વિસ્તારો ખાલી કરાશે, અધિકારીઓને હાજર રહેવાનો આદેશ

Vishwamitri narmada rivers alert vadodara gujarat rain

વડોદરાવાસીઓ માટે વરસાદને લઇને રાહતના સમાચાર છે. વડોદરામા રાત્રીથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. ત્યારે બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા NDRFની બે ટીમ વડોદરામાં તૈનાત કરાઈ છે. સાથે જ ડભોઈમાં SDRFની ટીમ પણ તૈનાત કરાઈ છે. જ્યારે હાલ અનેક ગામોમાં વીજળી ગુલ થઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ