બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:39 PM, 16 September 2024
1/5
2/5
3/5
આ વર્ષે વિશ્વકર્મા પૂજાનો પર્વ 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ત્યાં જ પંચાંગ અનુસાર સૂર્ય જે દિવસે કન્યા રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે વિશ્વકર્મા જયંતી હોય છે. આ વર્ષે સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે સાંજે 7.50 પર કન્યા રાશિમાં ગોચર કરશે. એવામાં ઉદયાતિથિના અનુસાર 17 સપ્ટેમ્બર 2024એ જ વિશ્વકર્મા જયંતી ઉજવવામાં આવશે.
4/5
આ દિવસે પૂજા માટે સવારે 6.07 વાગ્યાથી બપોરે 1.53 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ મુહૂર્તમાં તમે ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરી શકો છો. શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી પૂજાથી વેપારમાં ખૂબ જ પ્રગતિ મળશે. પરંતુ વિશ્વકર્મા પૂજાના દિવસે ભુલથી પણ એવું કોઈ કામ ન કરો જેનાથી વેપારમાં હાની થાય.
5/5
1. તમે પોતાના કારખાનામાં જે શસ્ત્રોનો ઉપયોગ કરો છો તેની પૂજા વિશ્વકર્મા જયંતી પર જરૂર કરો અને તે દિવસે તેનો ઉપયોગ કરો 2. વિશ્વકર્મા પૂજાના દિવસે તમે શસ્ત્રો, મશીન કે જે વસ્તુઓથી તમે કામ કરો છો તેને કોઈ બીજી વ્યક્તિને ઉપયોગ માટે ન આપો. 3. ભગવાન વિશ્વકર્માની પૂજાના સમયે પ્રતિમાની સાથે પોતાના શસ્ત્રોને મુકો. 4. એ વાતનું ધ્યાન રાથો કે પૂજા પહેલા તેમની સારી રીતે સાફ સફાઈ કરી હોય. 5. જે તમારી પાસે વાહન છે તો વિશ્વકર્માના દિવસે પોતાના વાહનની પૂજા કરવાનું ન ભુલો. 6. વિશ્વકર્માની પૂજાના દિવસે બ્રાહ્મણો અને ગરીબોમાં દાન-દક્ષિણા કરવાનું ન ભુલો. 7. વિશ્વકર્મા જયંતી પર તામસિક ભોજન કે માસ-મદિરાનું સેવન ન કરો. 8. જો તમે શિલ્પકાર છો તો વિશ્વકર્મા પૂજાના દિવસે કોઈ નવા યંત્રનું નિર્માણ કરવાથી બચો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ