ધર્મ / વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય વ્રત એકાદશી

Vishnu Bhagwan Ekadashi like

ભારત દેશમાં ઘણા ધર્મ છે, આ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકો પણ ઘણા છે જે એના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. આ લોકો ધર્મમાં કહેવામાં આવેલી દરેક વાતોનું સારી રીતે પાલન કરે છે, જેથી ભગવાન એમનાથી નાખુશ ન થાય. જે વસ્તુને ધર્મમાં વર્જિત કરવામાં આવે છે તે કામ કરવાથી બચે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ