બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:09 PM, 5 December 2024
વિશાલ મેગા માર્ટનો આ 8000 કરોડનો IPO રોકાણ માટે 11 ડિસેમ્બરથી ખુલશે. આમાં રોકાણકારો 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશ . મુખ્ય નિવેશકો માટે 10 ડિસેમ્બરના દિવસે IPO ખુલશે. જો કે હજુ સુધી કંપનીએ પ્રાઈસ બેન્ડ જાહેર કરી નથી.
ADVERTISEMENT
શું છે આ IPO?
ADVERTISEMENT
આ IPO સંપૂર્ણ રીતે પ્રમોટર સમય સર્વિસિસ LLP દ્વારા શેરના વેચાણ માટે છે . જેમાં ઇક્વિટી શેરોમાં કોઈ નવા ઇશ્યૂનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ IPO સંપૂર્ણ રીતે OFS
છે માટે કંપનીને ઇશ્યૂથી કોઈ ફંડ નહીં મળે અને તે રકમ શેર ધારકો પાસે જશે. વિશાલ મેગા માર્ટને આ ઓફર 25 સપ્ટેમ્બરના રોજ સેબી દ્વારા મંજૂરી મળી ગઈ હતી.
વધુ વાંચો: સોનું ફરી સસ્તું થયું! ચાંદીની કિંમતમાં પણ થયો ઘટાડો, ખરીદતા પહેલા ચેક કરી લો આજના ભાવ
વિશાલ મેગા માર્ટ
વર્તમાન સમયમાં સમયાત સર્વિસિસ LLP પાસે ગુરુગ્રામ સ્થિત સુપરમાર્ટ પ્રમુખમાં 96.55% ભાગીદારી છે. ત્યારે વિશાલ મેગા માર્ટ ભારતમાં મિડલ અને લોઅર-મિડલ ક્લાસના ગ્રાહકો માટે વન સ્ટૉપ ડેસ્ટિનેશન છે. કંપનીની પ્રોડક્ટ ચેનમાં ઈન હાઉસ અને થર્ડ પાર્ટી બ્રાન્ડ બંને સામેલ છે. જેમાં મુખ્ય 3 કેટેગરીઓ છે - કપડાં, રોજીંદી વસ્તુઓ અને FMCG પ્રોડક્ટ. 30 જૂન 2024 સુધી આ એક એપ અને વેબસાઇટથી આખા ભારતમાં કુલ 626 વિશાલ મેગા માર્ટ ચલાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT